મોડાસા: ધુણાઈ મંદિર ખાતે બાળકો માટે આયોજીત ખિલખિલાટ નવરાત્રી મહોત્સવમાં બાળકો એ વેશભૂષા કરી ગરબે ઘૂમ્યા
મોડાસા શહેરના ધુણાઈ મંદિર ખાતે બાળકો માટે આયોજીત ખિલખિલાટ નવરાત્રી મહોત્સવમાં બાળકો એ વેશભૂષા કરી ગરબે ઘૂમ્યા હતા.આ મહોત્સવના ચોથા નોરતે રાત્રીના 10:30 કલાકે DY-SP,તાલુકા પંચાયતના પદાધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.