આણંદ: આજે સવારે આણંદના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા વાસદ મહીસાગર નદીમાં પડી ગયેલ અજાણ્યા વ્યક્તિની બોડી બહાર કાઢી આપી
Anand, Anand | Oct 14, 2025 આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં મળેલ જેથી આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના હેઠળ ફાયર ડ્રાઈવર રવિભાઈ સાબલિયા સબ ફાયર ઓફિસર હિંમતભાઈ ભુરીયા ફાયરમેન હિતેશ વસાવા, વિશાલ પઢિયાર તુરતજ ઘટના સ્થળ પર જઈ રેસ્ક્યુ ની કામગીરી કરેલ જેમાં અજયભાઈ જશવંતરાય જોષી જેઓની ઉંમર. 55 વર્ષ અને વડોદરા ના રહેવાસી ની ડેડબોડી બહાર કાઢેલ.