રાપર: પદમપર ગામથી કિડીયાનગર માર્ગે આવેલ વાડામાંથી ૨.૭૩ લાખનો બિયરનો જથ્થો LCB એ ઝડપ્યો,આરોપી ફરાર
Rapar, Kutch | Oct 11, 2025 પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ આડેસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે સંજય વિશનભાઈ લોદરીયા (મહારાજ) ૨હે. પદમપર તા.રાપર વાળાએ પદમપર ગામથી કિડીયાનગર રસ્તા પાસે આવેલ પોતાના કબ્જા બોગવટાનાં વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જે આધારે રેઇડ કરી જથ્થો ઝડપ્યો હતો