વડગામ: અંબાજી મંદિરમાં સુરક્ષા વધારાઈ હોવાના વિડિયો આવ્યા સામે, ભક્તોને ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં અપાઈ રહ્યો છે પ્રવેશ.
અંબાજી મંદિરમાં સુરક્ષા વધારાઈ હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે આજે મંગળવારે રાત્રે 10:30 કલાકે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.