ગાંધીનગર: ગાંધીનગર સે-11ખાતે યોજાઈ રહેલા કેસરિયા ગરબાની રમઝટ જોવા પહોંચ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગર સેક્ટર 11 ખાતે યોજાઇ રહેલ કેસરિયા ગરબા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કેસરિયા ગરબાની રમઝટ જોવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં પહોંચ્યા હતા છેલ્લા છ સાત દિવસથી ચાલુ કેસરિયા ગરબા એક અનોખી આગવી ઓળખ ધરાવી રહ્યું છે. ત્યારે ગરબામાં પહોંચીને ગૃહરાજ્યમંત્રી ગરબા નિહાળ્યા હતા. લોકો પણ મોટી સઁખ્યામાં ગરબા રમવા પોહચ્યા હતા.