ગાંધીનગર: ગાંધીનગર રક્ષા શક્તિ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત,યુવક યુવતીને ગંભીર ઈજાઓ
ગાંધીનગર રક્ષા શક્તિ બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગરબા જોવા આવેલ. યુવક અને યુવતી એ કારે અડફેટે લેતા બંનેને એક ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે 108 ને કોલ કરીને યુવક અને યુવતીને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં બંનેની સારવાર શરૂ કરાઈ હતી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો વધુ આગળની તપાસા ધરી છે.