ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતેથી ગાંધીનગર પોલીસ દ્વારા અંબાપુર ખાતે વિપુલ પરમાર નામના સાઇકો કીલર નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે પોલીસ જવાન ઉપર ફાયરિંગ કરવાનું હુમલો કરતા પોલીસે તેનો જવાબ આપ્યો હતો.