ભાવનગર શહેર: બિનઅધિકૃત કફસીરપના જથ્થા સાથે ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી એક શખ્સને SOG પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 29, 2026
ભાવનગર એસઓજી પોલીસ માટે ખાતેથી જણાવ્યા અનુસાર એસોજી પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી કુલદીપ નામના શખ્સને 119 બોટલ જે ગેરકાયદેસર બિનઅધિકૃત કફસીરપની બોટલો હોય જેની સાથે ઝડપી લીધો હતો અને આ અંગે ખાતે જમાપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.