Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુન્દ્રા: મુન્દ્રા-બારોઈ નગરપાલિકા ચૂંટણી: ધારાસભ્યના કાર્યાલયે વ્યૂહરચના બેઠક યોજાઈ

Mundra, Kutch | Apr 15, 2026
મુન્દ્રા-બારોઈ નગરપાલિકા ચૂંટણી: ધારાસભ્યના કાર્યાલયે વ્યૂહરચના બેઠક યોજાઈ મુન્દ્રા-બારોઈ નગરપાલિકાની આગામી ચૂંટણીના આયોજન માટે આજે સ્થાનિક ધારાસભ્યશ્રીના કાર્યાલય પર ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી ઉમેદવારોની પસંદગી અને પ્રચાર પ્રસારની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.