દસ્ક્રોઈ: આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળશે:અમદાવાદ હવામાંના વિભાગની આગાહી
આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળશે:અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આજે પણ ગરમીનો પારો 42 પાર જવાની શક્યતા, દરિયાકાંઠા વિસ્તારમાં બફારો અનુભવાશે ગુજરાતમાં પડી રહેલી આકરી ગરમીના પ્રકોપમાં દિવસને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના મુખ્ય છ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયો છે. જેમાં 44.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે પણ