વટવા: પરિણીતાનું ફેક એકાઉન્ટ બન્યું: વટવામાં મહિલાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં આઇડી બનાવી બીભત્સ લખાણ સાથે ફોટા મૂકવામાં આવ્યા
પરિણીતાનું ફેક એકાઉન્ટ બન્યું: વટવામાં મહિલાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં આઇડી બનાવી બીભત્સ લખાણ સાથે ફોટા મૂકવામાં આવ્યા શહેરના વટવા વિસ્તારમાં પી.ડી. પંડ્યા કોલેજ રોડ પર રહેતી 34 વર્ષીય પરિણીતાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજ્ઞાત શખસે પરિણીતાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં પરિણીતા અને તેના નણંદના ફોટા મૂકી અત્યંત ખરાબ અને બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ સમગ્ર માહિતી પોલીસે 4 તારીખના