સોજીત્રા: વિરોલથી સોજીત્રા જવાના માર્ગ ઉપર બાઈકની ટક્કરે બાળકનુ મોત, ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
Sojitra, Anand | Oct 1, 2025 સોજીત્રા તાલુકાના વિરોલ થી સોજીત્રા જવાના માર્ગ ઉપર ચાલતા જતા બાળકને બાઇકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. અને તેનું મોત નીપજ્યું હતું.આ અંગે સોજીત્રા પોલીસમાં બાઈકના ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.