ભાવનગર શહેર: આગામી ચૂંટણીને ધ્યાને રાખી સીટી DYSP એ જશોનાથ સહિતના વિવિધ વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સરકારી તંત્ર એલર્ટ બન્યો છે. પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર સીટી DYSP આર.આર સિંઘાલએ શહેરના જશોનાથ સર્કલમાં આવેલા આયુર્વેદિક કોલેજ ખાતે મતદાન મથકની મુલાકાત લીધી હતી.