જેનો ના પવિત્ર તીર્થ સેવા પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજય ગિરિરાજની છ ગામની યાત્રા આવતી કાલે વહેલી સવારે શરૂ થશે જેમાં મોટી સંખ્યામાં જૈન અને જઈને યાત્રાળુ જોડાતા હોય જેને લઈને તંત્ર દ્વારા તેમજ પેઢી દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાય વહેલી સવારથી આ યાત્રા શરૂ થઈ આદપુર ખાતે આ યાત્રા પૂર્ણ થશે.