ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામ ખાતે પાણીની સમસ્યાને લઇને સ્થાનિકોએ આપી પ્રતિક્રિયા..
Garbada, Dahod | Nov 30, 2025 સમાચારની વાત કરીએ તો આજે તારીખ 29 નવેમ્બરના રોજ સવારના 9 કલાકની ગરબાડા તાલુકાના સીમળીયા ગામ ખાતે જે પાણીની સમસ્યા છે તેને લઈને સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહે ત્યાં અને સ્થાનિક લોકો દ્વારા પોતાની માર્ગ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે જેને લઇને સ્થાનિકે પ્રતિક્રિયા આપે તે અને વૈલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમ જણાવ્યું હતું..