ઘોઘા: ઘોઘા તાલુકાના અલગ અલગ ત્રણ ગામોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ત્રણ ડમ્પર ને ઘોઘા પોલીસે ઝડપી લીધા
ઘોઘા તાલુકાના અલગ અલગ ત્રણ ગામોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ત્રણ ડમ્પર ને ઘોઘા પોલીસે ઝડપી લીધા આજરોજ તા.24/11/25 ને સોમવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અલગ અલગ ત્રણ ગામો માંથી ગેરકાયદેસર રેતી ભરેલ ત્રણ ડમ્પરને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કાર્ય વાહી કરવામાં આવી ઘોઘા તાલુકાના પડવા ગામેથી મિલનભાઈ રયાભાઈ બારૈયા કુક્ડ ગામેથી મિરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ અને અવાણીયા ગામેથી આકાશભાઈ ધનાભ