ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોને પડતી મુશ્કેલી અંગે આક્ષેપ કરી પ્રતિક્રિયા આપી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jul 2, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઇને લોકોને સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જે અંગે સ્થાનિક આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી.