આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટર લગાવાશે: કંટ્રોલ રૂમથી નજર રખાશે, ગયા વર્ષે હાથી ભડકવાથી નાસભાગ મચી હતી; રૂટ પર CP-ક્રાઇમ બ્રાંચનું પેટ્રોલિંગ
અમદાવાદ શહેર: આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટર લગાવાશેકંટ્રોલ રૂમથી નજર રખાશે, ગયા વર્ષે હાથી ભડકવાથી નાસભાગ મચી હતી - Ahmadabad City News