ગોધરા: ગોધરા-વડોદરા હાઈવે પર ના પરવડી ચોકડી પાસે ટ્રક ની ટક્કરે બાઈક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું
ગોધરા-વડોદરા હાઈવે પર ના પરવડી ચોકડી પાસે ટ્રક ની ટક્કરે બાઈક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું,ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી પરવડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો વડોદરાથી મજૂરી કામ કરી પોતાના ગામ પરત ફરી રહેલા દંપતીને સિમેન્ટ કન્ટેનરના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા 55 વર્ષીય કમાબેન મથુરભાઈ ડાંગી નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને હાથ અને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી