Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

ગાંધીનગર: સે-24 ખાતેથી અંબાલાલ પટેલનીની આગાહી,રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી,દક્ષિણ, સૌરાષ્ટ્રમાં 4 ઈંચથી વધુ વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. તાપી અને નર્મદા નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.