ગાંધીનગરના ચરેડી ગામમાં તંત્ર દ્વારા હજારો ઝૂંપડા અને નાના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેને જણાવ્યું હતું કે, સરકાર ઘર આપવાને બદલે ગરીબોના ઘર તોડી રહી છે.