ગાંધીનગર: સચિવાલય ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 94 નવી 108 ને ફ્લેગ ઓફ કરાવ્યું, ઋષિકેશ પટેલ રહ્યા હાજર
નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી હતી. 22 સપ્ટેમ્બરે PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 6.42 લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને રૂ. 10 લાખની કેશલેસ સહાય મળશે PMJAY યોજના શરૂ થયાના સાત વર્ષમાં રાજ્યમાં 13,946 કરોડની રકમના ક્લેઇમન ચૂકવ્યા. CMએ 94 નવી 108ને ફ્લેગ ઓફ કરાવ્યું