ગીર ગઢડા: ૧૭૪ મુસાફરોને બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગીર સોમનાથમાં વિશેષ પ્રાર્થના
વિમાન ઉડયન દરમિયાન ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપથી સ્વસ્થ થવા માટે ગીર સોમનાથના વિવિધ મંદિરોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.