વ્યારા: ચાંપાવાડી ગામના વિકાસને મળી નવી ગતિ: ગ્રામસભામાં વિકાસકાર્યોનું આયોજન
Vyara, Tapi | Oct 3, 2026 મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ચાંપાવાડી ગામના વિકાસકાર્યોને ગ્રામસભાની મંજૂરીની દિશામાં આગળ વધારાયા છે. સરપંચ અમૂલભાઈ ગામીતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રસ્તા, પાણી-ગટર, સ્ટ્રીટલાઇટ અને ગામના બ્યુટિફિકેશનના કામો અંગે આયોજન કરવામાં આવ્યું છે.