આજે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે સર્ચ ફેસિલિટી અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવામા આવી. આ કેમ્પ માં વહેલી સવાર થી જ તિલકવાડા ના મતદાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને બી એલ ઓ ધ્વારા 2002 ની મતદાર યાદી માં મતદારો ના નામ શોષી મતદારો sir નું ફોમ સરળતા થી ભરી શકે તેમને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વિશેષ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું