સંતરામપુર: સાયબર ફ્રોડ તેમજ ફાયદા લક્ષી જાગૃતતા માટે સંતરામપુર ખાતે પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા અધિકારી ઉપસ્થિત રહ્યા
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રવાડીના મેળામાં પોલીસ દ્વારા કાયદા લક્ષી જાગૃતતા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા પોક્સો સાયબર ક્રાઇમ તેમજ અન્ય કાયદા લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું લોકોમાં કાયદા લક્ષી જાગૃત આવે તે માટે કાર્યક્રમ યોજાયા.