Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: બોર તળાવ કુમુદવાડી વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની અચાનક ધરસાઈ થઇ, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી

Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં એક મકાનની બાલકની ધરાશાહી થઈ હતી. કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક બિલ્ડીંગની બાલકની અચાનક નીચે પડતા થોડીવાર માટે ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાય ન હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: બોર તળાવ કુમુદવાડી વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની અચાનક ધરસાઈ થઇ, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી - Bhavnagar City News