Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરી રહેલા શ્રમિક નીચે પટકાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Bhavnagar City, Bhavnagar | Jun 22, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક શ્રમિક અકસ્માતે નીચે પટકાયા હતા. કુંભારવાડા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરી રહેલા શ્રમિક અચાનક નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરી રહેલા શ્રમિક નીચે પટકાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા - Bhavnagar City News