વેરાવળ શહેર: વેરાવળમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ, 9 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે સ્પર્ધા
Veraval City, Gir Somnath | Oct 2, 2026
વેરાવળમાં 9 ઓક્ટોબર 2026ના રોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાશે. જેમાં વકતૃત્વ, ચિત્રકલા, ગરબા અને સંગીત સહિતની 16 સ્પર્ધાઓ રાખવામાં આવી છે. સ્પર્ધકોએ સવારે 8:45 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે.