ગોધરા: ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં ટ્રક અકસ્માતમાં યુવકની આંગળી કપાઈ, ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં ટ્રક અકસ્માતમાં વસીમ અરબ શેખ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે ટ્રક પર કન્ડક્ટર તરીકે કામ કરતો હતો અને ભોચું સર્વિસ સ્ટેશન પર ટ્રક ધોવડાવતી વખતે ડ્રાઈવરે તેને પાછળના ટાયર પાસે ઉભેટ ખસેડવા કહ્યું હતું. આ દરમિયાન ટ્રક અચાનક પાછળ ખસી જતા તેનો જમણો હાથ ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે તેની આંગળીઓ દબાઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા ખસેડવામાં આવ્યો, જ્યાં તેની એક આંગળી કાપવી પડી હતી. આ મામલે તેના ભાઈએ ડ્રા