ભાવનગર શહેર: કાપડિયાળી ગામે મારામારીમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 26, 2026
બરવાળા તાલુકાના કાપડિયાળી ગામે મારામારીની ઘટના બની છે. જે બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના કપાળીયાળી ગામે મારામારીની ઘટના બનતા એક વ્યક્તિne ઇજા પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બનાવને લઇ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.