સુપ્રીમના નિર્દેશોનો ભંગ કરશો તો કન્ટેમ્પ્ટ અરજી દાખલ થશે..ગુજરાત હાઈકોર્ટે સોમવારે 4 કલાકની આસપાસ સિલિકોસિસગ્રસ્ત લોકોના પુનઃવસન અને પરિજનોને મૃત્યુ સહાયના મામલે પ્રિન્સિપાલ સેક્રેટરીની એફિડેવિટ નકારી...ગુજરાત હાઇકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે.