Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

ચીખલી: થાલા હોસ્પિટલ પાછળ બાયો મેડિકલ ૧ વેસ્ટનો ખુલ્લો નિકાલ

Chikhli, Navsari | Nov 27, 2025
ચીખલીના થાલા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો ખુલ્લો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલની પાછળની દીવાલ નજીક જ આ કચરો એકઠો કરીને સળગાવવામાં આવે છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.