ગારિયાધાર: વિકાસ સપ્તાહ અંતર્ગત પરવડી સહિત કામોમાં રથ આવી પહોંચશે વિવિધ કાર્યક્રમો કરાશે
વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તારે ગારીયાધાર તાલુકાના વિવિધ ગામડાઓમાં કાર્યક્રમમાં કરવામાં આવશે જેમાં માનગઢ પરવડી સહિત ગામોમાં કાર્યક્રમમાં કરાશે અને વિકાસ રથ ફેરવવામાં આવશે તારે તંત્ર દ્વારા તૈયારીઓ કરી યાદી જાહેર કરવામાં આવી છે