ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજાની સૂચનાથી માર્ગ સલામતી માસ અંતર્ગત ભચાઉ શહેરમાં આજે સોમવારે કસ્ટમ ચાર રસ્તા બ્રીજ નજીક ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી સ્ટીક કીટો લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભચાઉ પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.