Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: જિલ્લાના મેડિકલ સ્ટાફને પડતી અગવડોને લઈને સામાજિક કાર્યકર આશિષ કામદારે રાજ્યસભા સાંસદને લેખિત રજૂઆત કરી

Godhra, Panch Mahals | Apr 8, 2026
સામાજિક કાર્યકર આશિષ કામદાર અને મેડિકલ સ્ટાફ સચિન પરમારે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંત પરમારને આવેદનપત્ર આપી મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓની સમસ્યાઓ રજૂ કરી. તેમાં ઓછો પગાર, 5–10 હજાર જેટલી નોકરી, 11–12 કલાક લાંબા કામના સમય, ઓવરટાઇમનું વળતર ન મળવું, પૂરતી રજાઓનો અભાવ અને રજા લેતા પગાર કપાત જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. સાથે હોસ્પિટલોમાં સુરક્ષા અને યોગ્ય કામનું વાતાવરણ, તેમજ સ્ટાફની અછત દૂર કરવા ભરતી કરવાની માંગ કરવામાં આવી.

MORE NEWS