આજરોજ શિહોરના બંધન પાર્ટી સિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી પેન્શન ની સાધારણ સભા યોજાઈ હતી જેની અંદર ગુજરાત સ્ટેટ પેન્શન ફેડરેશનના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિ અને એસબીઆઇના સહયોગથી યોજાયેલ આ સભામાં મોટી સંખ્યાની અંદર નિવૃત્ત પેન્શન કર્મચારીઓ હાજર રહ્યા હતા સંતો મહંતો દ્વારા ની હાજરી ની અંદર પારિતોષિત પ્રાપ્ત કરેલા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં