આણંદ જીલ્લા પંચાયત નો કાર્યકાળ પૂર્ણ થતો હોય, આજે યોજાનાર આખરી સામાન્ય સભામાં બજેટ રજૂ થવાની સંભાવના, આણંદ જીલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો ના કાર્યકાળ આગામી ૧૮મીના પૂર્ણ થતાં હોય તે પૂર્વ આવતીકાલે જીલ્લા પંચાયત સેવાસદન ખાતે આખરી યોજાનાર સામાન્ય સભામાં બજેટ રજૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે