ગોધરા: ગોધરા શહેરના BRGF ભવન હૉલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરાના જિલ્લા પંચાયત સ્થિત BRGF ભવન ખાતે ભાજપ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર અને ભાજપ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનનો મુખ્ય હેતુ વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષમાં થયેલા વિકાસ કાર્યો, સુશાસન અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો હતો. મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય