Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહુવા: મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ તરકાણીના જંગલ વચ્ચે ફોર વિલર કાર રોડની સાઈડમાં ખાબકી.

Mahuva, Surat | Feb 28, 2026
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના વહેવલ તરકાણી વચ્ચે ના જંગલ વિસ્તારમાં એક ફોર વિલર કાર અચાનક રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી જોકે કાર રોડની સાઈડમાં ખાબકતા રાહદારીઓ તરત જ મદદે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે કારમાં સવાર ને બહાર કાઠવામાં આવ્યા હતા.તેમજ કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે અનાવલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક જાણકારી મુજબ કારમાં સવાર તમામ નો આબાદ બચાવ થયો છે.
મહુવા: મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ તરકાણીના જંગલ વચ્ચે ફોર વિલર કાર રોડની સાઈડમાં ખાબકી. - Mahuva News