ગોધરા: ગોધરામાં ઐતિહાસિક વિજય સરઘસ: હિન્દુ ઉમેદવારની જીતની ખુશીમાં મુસ્લિમ મતદારોનું કીડિયારું ઉભરાયું
ગોધરામાં ઐતિહાસિક વિજય સરઘસ: હિન્દુ ઉમેદવારની જીતની ખુશીમાં મુસ્લિમ મતદારોનું કીડિયારું ઉભરાયું!100% મુસ્લિમ મતદારોએ હિન્દુ ઉમેદરને જીત અપાવી ગોધરાના રાજકારણમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. વોર્ડ નં. 7 ના અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીની જીત બાદ જે વિજય સરઘસ નીકળ્યું, તેણે સાબિત કરી દીધું કે પ્રેમ અને વિશ્વાસ આગળ ધર્મના તમામ બંધનો નાના છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારની ગલીઓમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. 100% મુસ્લિમ વસ્તી