Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નવસારી: સાગરા તરફથી આવતી નેહરમાં ગંદુ પાણી આવવાની ઘટનાને લઈને મામલતદારે આપી માહિતી આપી

Navsari, Navsari | May 25, 2026

MORE NEWS

પૂર માત્ર ઘરો જ નહીં, સપનાઓ પણ તણાઈ ગયા... છતાં માનવતા, હિંમત અને સેવાનો દીવો આજે પણ પ્રજ્વલિત છે. 
આ તસવીરો છે વિનાશની, પરંતુ સાથે જ માનવતાની સૌથી મોટી જીતની સાક્ષી પણ છે. ❤️🇮🇳

#navsari #heavyrain #weather #Gujarat

પૂર માત્ર ઘરો જ નહીં, સપનાઓ પણ તણાઈ ગયા... છતાં માનવતા, હિંમત અને સેવાનો દીવો આજે પણ પ્રજ્વલિત છે. આ તસવીરો છે વિનાશની, પરંતુ સાથે જ માનવતાની સૌથી મોટી જીતની સાક્ષી પણ છે. ❤️🇮🇳 #navsari #heavyrain #weather #Gujarat

Navsari, Navsari | Jul 29, 2026

Grand ઓપનિંગમાં શ્રી ભુરાભાઈ શાહ ( નવસારી જિલ્લા પ્રમુખ, ભાજપ) ના હસ્તે શુભારંભ 

@gujaratmobile__vijalpore @gujaratmobile_vijalpore

Grand ઓપનિંગમાં શ્રી ભુરાભાઈ શાહ ( નવસારી જિલ્લા પ્રમુખ, ભાજપ) ના હસ્તે શુભારંભ @gujaratmobile__vijalpore @gujaratmobile_vijalpore

Navsari, Navsari | Jul 29, 2026

*સેવા સંસ્થા સમન્વય બેઠક* 

હાલમાં નવસારી જિલ્લા માં આવેલી ભયાનક પૂરની પરિસ્થિતિને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો અને વ્યક્તિગત સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારની રાહત સેવાઓ કરવામાં આવી રહી છે.

આપણેા સૌની એવી ભાવના છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયસર અને અસરકારક રીતે સેવા પહોંચે, કોઈ વિસ્તાર કે વ્યક્તિ સેવામાંથી વંચિત ન રહે અને જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહયોગ અને સમન્વયથી વધુ સારું આયોજન થઈ શકે.

આ હેતુસર **“સેવા સંસ્થા સમન્વય બેઠક”**નું આયોજન કરવામાં આવ્યું છે.

આથી તમામ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તેમજ વ્યક્તિગત રીતે સેવા કાર્ય કરવા ઇચ્છુક સૌને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.

*દિનાંક : 29 જુલાઈ (બુધવાર)2026*
*સમય: સાંજે 5:30 વાગ્યે*
*સ્થળ: રામજી મંદિર, નવસારી*

સંપર્ક સૂત્ર :
+91 93773 09768
+91 97122 59790
+91 90335 88548

*સેવા સંસ્થા સમન્વય બેઠક* હાલમાં નવસારી જિલ્લા માં આવેલી ભયાનક પૂરની પરિસ્થિતિને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો અને વ્યક્તિગત સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારની રાહત સેવાઓ કરવામાં આવી રહી છે. આપણેા સૌની એવી ભાવના છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયસર અને અસરકારક રીતે સેવા પહોંચે, કોઈ વિસ્તાર કે વ્યક્તિ સેવામાંથી વંચિત ન રહે અને જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહયોગ અને સમન્વયથી વધુ સારું આયોજન થઈ શકે. આ હેતુસર **“સેવા સંસ્થા સમન્વય બેઠક”**નું આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તેમજ વ્યક્તિગત રીતે સેવા કાર્ય કરવા ઇચ્છુક સૌને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. *દિનાંક : 29 જુલાઈ (બુધવાર)2026* *સમય: સાંજે 5:30 વાગ્યે* *સ્થળ: રામજી મંદિર, નવસારી* સંપર્ક સૂત્ર : +91 93773 09768 +91 97122 59790 +91 90335 88548

Navsari, Navsari | Jul 29, 2026