Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વિરમગામ: વિરમગામ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો: LCB અને રૂરલ પોલીસની સંયુક્ત કાર્યવાહી, ઝઘડાની અદાવતમાં હત્યા

Viramgam, Ahmedabad | May 13, 2026
વિરમગામ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો: LCB અને રૂરલ પોલીસની સંયુક્ત કાર્યવાહી, ઝઘડાની અદાવતમાં હત્યા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને વિરમગામ રૂરલ પોલીસની સંયુક્ત કામગીરીથી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગત તા. 10 મે, 2026ના રોજ દસલાણા ગામની સીમમાં એમ.કે. પેટ્રોલ પંપ સામે આવેલા એક પડતર ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મૃતદે