ભાવનગર શહેર: ભરતનગર સીતારામ ચોક વિસ્તારમાં થયેલા અકસ્માતનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો #Viral
Bhavnagar City, Bhavnagar | Apr 30, 2026
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સીતારામ ચોકમાં એક અકસ્માતની ઘટના બની હતી. સીતારામ ચોક વિસ્તારમાં બાઈક અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અકસ્માતની ઘટનામાં વાહને ખૂબ મોટી નુકસાની પહોંચે હતી.