Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે બનેલી રેગિંગની ઘટના મામલે NSUI દ્વારા વિરોધ સાથે ડીન સમક્ષ રજૂઆત કરી

Bhavnagar City, Bhavnagar | Jun 18, 2026
ભાવનગર સર ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રેગિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેડિકલ કોલેજ દ્વારા સમગ્ર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ હાથ ધરવાના આદેશ કરાયા છે. જે સમગ્ર ઘટના મામલે એનએસવાય દ્વારા ઉગ્ર વિરોધ કરી ડીન સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.

MORE NEWS

No related stories for this location.