અમદાવાદ શહેર: અમદાવાદના સાબરમતીમાં ડિમોલીશન હાથ ધરવામાં આવતા વિવાદ
અમદાવાદના સાબરમતીમાં ડિમોલીશન હાથ ધરવામાં આવતા વિવાદ સર્જાયો છે.. કોર્ટના ઓર્ડર પહેલા amc દ્વારા શુક્રવારે 11 કલાકની આસપાસ સાબરમતી અચેર ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. ચાર મકાનો સહીત ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે.. જગ્યા નો વિવાદ બાબતે 22 સપ્ટેમ્બર ના રોજ ચુકાદો આવવાનો હતો ત્યારે એ પહેલાં જ એમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો.