ઘોઘા: ઘોઘા તાલુકાના પડવા ગામે પાવર પ્લાન્ટ ની મુલાકાત લેતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના જીતુભાઇ વાઘાણી
ઘોઘા તાલુકાના પડવા ગામે આવેલ પાવર પ્લાન્ટ ની મુલાકાત લેતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી ના ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આજરોજ તારીખ 21 9 2025 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના પડવા ગામમાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક કોર્પોરેશનના થર્મલ પાવર પ્લાન્ટની મુલાકાતે પધારે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વ