ગોધરા: સોફિયાબેન જમાલનો દબદબો: વોર્ડ નં. 6 માં સતત 6ઠ્ઠી વખત ભવ્ય વિજય, મોડી રાત સુધી ઉજવણીનો માહોલ
ગોધરામાં સોફિયાબેન જમાલનો દબદબો: વોર્ડ નં. 6 માં સતત 6ઠ્ઠી વખત ભવ્ય વિજય, મોડી રાત સુધી ઉજવણીનો માહોલ,ગોધરા નગર પાલિકાની ચૂંટણીના પરિણામોમાં ફરી એકવાર લોકચાહનાનો વિજય થયો છે. વોર્ડ નં. 6 માં અપક્ષ ઉમેદવાર સોફિયાબેન જમાલે પોતાનો ગઢ અકબંધ રાખતા શાનદાર જીત મેળવી છે. આ જીતની સાથે જ તેમણે ઈતિહાસ રચ્યો છે, કારણ કે તેઓ સતત 6ઠ્ઠી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે.ગઈકાલે મોડી રાત્રે સોફિયાબેન જમાલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડ નં. 6 ના વિસ્તા