Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉધના: સુરતના એન્જિનિયરિંગ ના વિધાર્થીએ બનાવી "ઘોસ્ટ સાયકલ",રસ્તા પર ચાલે છે વિના ચાલકે

Udhna, Surat | Apr 22, 2026

MORE NEWS

ઉન વિસ્તારમાંથી ગુમ બાળકને ભેસ્તાન પોલીસે કલાકોમાં શોધી પરિવારને સુરક્ષિત સોંપ્યો

સુરતની ભેસ્તાન પોલીસે વધુ એક વખત સંવેદનશીલ અને ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ ઉન વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપ્યો હતો.
.
.
.
.
.
.
.
.
.

#bhestan #police #unn #lost #child #surat #ssknews

ઉન વિસ્તારમાંથી ગુમ બાળકને ભેસ્તાન પોલીસે કલાકોમાં શોધી પરિવારને સુરક્ષિત સોંપ્યો સુરતની ભેસ્તાન પોલીસે વધુ એક વખત સંવેદનશીલ અને ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ ઉન વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપ્યો હતો. . . . . . . . . . #bhestan #police #unn #lost #child #surat #ssknews

Udhna, Surat | Jul 29, 2026

અમદાવાદ જિલ્લાના ધોળેરા પંથકમાં ધાંધલી હોટલ નજીક સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોળેરાના ઓતારિયા ગામના અને હાલ સુરતમાં રહેતા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી.
અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને તેના પિતાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે યુવકની પત્ની અને એક વર્ષનો પુત્ર ગંભીર રીતે દાઝી જતા બંનેના પણ ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રના પણ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ધોળેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લાના ધોળેરા પંથકમાં ધાંધલી હોટલ નજીક સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોળેરાના ઓતારિયા ગામના અને હાલ સુરતમાં રહેતા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને તેના પિતાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે યુવકની પત્ની અને એક વર્ષનો પુત્ર ગંભીર રીતે દાઝી જતા બંનેના પણ ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રના પણ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ધોળેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Udhna, Surat | Jul 29, 2026

गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएँ। 🙏🌼

गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएँ। 🙏🌼

Udhna, Surat | Jul 29, 2026

*એ.સી.બી. સફળ ટેપ*

*ફરીયાદી:-* એક જાગૃત નાગરીક

*આરોપી:-*
 મુકેશજી જીવણજી રાજપુત, એ.એસ.આઈ. એલ ટ્રાફિક પો.સ્ટે.અમદાવાદ

*ટ્રેપની તારીખ:* ૨૮/૦૭/૨૦૨૬

*લાંચની માંગણીની રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*લાંચની સ્વીકારેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*ટ્રેપ નું સ્થળ:* શ્રીજી ચાય વાલા દુકાન અંદર, સુભાષ બ્રિજ પોલીસ ચોકી ની બાજુમાં, અમદાવાદ શહેર

*ટુંક વિગત:*
આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ના અસીલના વિરૂધ્ધમાં “એલ” ડીવીઝન ટ્રાફિક પો.સ્ટે. ખાતે એક્સિડેન્ટ બાબતેની અરજી થયેલ જેની તપાસ આક્ષેપિત એ.એસ.આઇ.મુકેશભાઇ નાઓ કરતા હોય અને સદર અરજી દફતરે કરવા સારૂ આક્ષેપિતે આ કામના ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પૂરા)ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો ૧૦૬૪ પર સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

*ટ્રેપીંગ અધિકારી:*

પો.ઇન્સ સુ.શ્રી કે.એન.સોલંકી,
અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ

*સુપર વિઝન અધિકારી:*

 શ્રી એમ.એચ.પુવાર
મદદનિશ નિયામકશ્રી,એ.સી.બી. અમદાવાદ એકમ

 *ઇન્ચાર્જ અધિકારી:*

 શ્રી હરેશ મેવાડા,
નાયબ નિયામકશ્રી,એ.સી.બી., અમદાવાદ
#surat #police #explorepage✨ #instagram #suratnews

*એ.સી.બી. સફળ ટેપ* *ફરીયાદી:-* એક જાગૃત નાગરીક *આરોપી:-* મુકેશજી જીવણજી રાજપુત, એ.એસ.આઈ. એલ ટ્રાફિક પો.સ્ટે.અમદાવાદ *ટ્રેપની તારીખ:* ૨૮/૦૭/૨૦૨૬ *લાંચની માંગણીની રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની સ્વીકારેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની રીકવર કરેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *ટ્રેપ નું સ્થળ:* શ્રીજી ચાય વાલા દુકાન અંદર, સુભાષ બ્રિજ પોલીસ ચોકી ની બાજુમાં, અમદાવાદ શહેર *ટુંક વિગત:* આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ના અસીલના વિરૂધ્ધમાં “એલ” ડીવીઝન ટ્રાફિક પો.સ્ટે. ખાતે એક્સિડેન્ટ બાબતેની અરજી થયેલ જેની તપાસ આક્ષેપિત એ.એસ.આઇ.મુકેશભાઇ નાઓ કરતા હોય અને સદર અરજી દફતરે કરવા સારૂ આક્ષેપિતે આ કામના ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પૂરા)ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો ૧૦૬૪ પર સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત. *ટ્રેપીંગ અધિકારી:* પો.ઇન્સ સુ.શ્રી કે.એન.સોલંકી, અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ *સુપર વિઝન અધિકારી:* શ્રી એમ.એચ.પુવાર મદદનિશ નિયામકશ્રી,એ.સી.બી. અમદાવાદ એકમ *ઇન્ચાર્જ અધિકારી:* શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામકશ્રી,એ.સી.બી., અમદાવાદ #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Jul 29, 2026

Mirabai Chanu ફરી બની ચેમ્પિયન! કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ જીત સાથે મીરાબાઈ ચાનૂએ ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ ઉમેર્યો અને પોતાની સતત સફળતાની પરંપરા જાળવી રાખી. તેમણે રેકોર્ડ તોડતા કુલ 190 કિલોગ્રામ (85 કિગ્રા સ્નેચ + 105 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવ્યું.

તેમની આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા અને તેમને દેશ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા.

#mirabaichanu #commonwealthgames #cwg2026 #weightlifting #india #goldmedal #sports #indianews #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #latestnews #todaynews #viral #glasgow #champion #teamindia #news #sportsnews

Mirabai Chanu, Mirabai Chanu Gold Medal, Commonwealth Games 2026, CWG 2026, Weightlifting, India Gold Medal, Team India, Glasgow Commonwealth Games, Sports News, India News, Breaking News, Gujarat News, Gujarati News, Hotline News, Latest News, Today News, Mirabai Chanu 48kg, Weightlifting Gold, Commonwealth Games Gold, Indian Sports

Mirabai Chanu ફરી બની ચેમ્પિયન! કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે મીરાબાઈ ચાનૂએ ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ ઉમેર્યો અને પોતાની સતત સફળતાની પરંપરા જાળવી રાખી. તેમણે રેકોર્ડ તોડતા કુલ 190 કિલોગ્રામ (85 કિગ્રા સ્નેચ + 105 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવ્યું. તેમની આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા અને તેમને દેશ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. #mirabaichanu #commonwealthgames #cwg2026 #weightlifting #india #goldmedal #sports #indianews #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #latestnews #todaynews #viral #glasgow #champion #teamindia #news #sportsnews Mirabai Chanu, Mirabai Chanu Gold Medal, Commonwealth Games 2026, CWG 2026, Weightlifting, India Gold Medal, Team India, Glasgow Commonwealth Games, Sports News, India News, Breaking News, Gujarat News, Gujarati News, Hotline News, Latest News, Today News, Mirabai Chanu 48kg, Weightlifting Gold, Commonwealth Games Gold, Indian Sports

Udhna, Surat | Jul 29, 2026

ઉધના: સુરતના એન્જિનિયરિંગ ના વિધાર્થીએ બનાવી "ઘોસ્ટ સાયકલ",રસ્તા પર ચાલે છે વિના ચાલકે - Udhna News