Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરાના સાંપારોડ વિસ્તારમાંથી ૨૦ વર્ષીય યુવતી ગુમ થતા પોલીસમથકે જાણવાજોગ નોંધાઈ

Godhra, Panch Mahals | May 8, 2026
ગોધરાના સાંપારોડ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય ભૂમિકા રાજેશભાઈ પરમાર રહસ્યમય રીતે ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. ૪ મેના રોજ સાંજે તેઓ “હું દુકાને જાઉં છું” કહી ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ઘણી તપાસ છતાં કોઈ ભાળ ન મળતા માતા સવિત્રીબેન પરમારે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે જાણવા જોગ નોંધ કરી યુવતીની શોધખોળ તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

MORE NEWS